આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં ગુલાબી ઇયળ છે કે કેમ જાણો અને નિયંત્રણ કરો.
બિડાયેલા ગુલાબ જેવા ફૂલ આ ઇયળનું નુકસાન બતાવે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમ્યાન ઉપદ્રવ વધારે હોય છે. અનિયંત્રિત પધ્ધતિથી પાણી આપવું અને વધતા તાપમાને ઉપદ્રવ વધે છે. ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૯.૩% + લેમ્બડા સાયહેલોથ્રીન ૪.૬% ઝેડસી ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
192
0
સંબંધિત લેખ