આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉગતા કપાસ પર ચાંચવા દ્વારા થયેલ નુકસાન વિશે જાણો
પુખ્ત ચાંચવા પાનની કિનારી ખાય છે.ક્યારેક, નાના છિદ્રો દેખાય છે જયારે પાનનું કદ વધે છે તેમ છિદ્રો પણ વધે છે. જંતુનાશક દવાનો છંટકાવ કરવાને બદલે, વહેલી સવારમાં તેમને એકત્રિત કરવું અને તેને નષ્ટ કરવું વધુ સારું છે.
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
125
0
સંબંધિત લેખ