આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટાંમાં લીફ માઇનર દેખાય છે? તો છાંટો આ દવા
સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ. અથવા સ્યાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
279
0
સંબંધિત લેખ