આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં તડતડિયા:
ખેડૂતો આ જીવાતને લીલી પોપટી તરીકે ઓળખે છે, જેને અડકતા હંમેશા ત્રાસા ચાલે. આના નુકસાનથી પાનની ધારો પીળી પડવા માંડે છે અને છેવટે પાન કોકડાઇ જઇ કોડિયા જેવા થઇ જાય છે. ઉપદ્રવ વધારે હોય તો સલ્ફાક્ષાફ્લોર ૨૧.૮ એસી ૧૦ મિલિ અથવા ક્લોથીયાનીડીન ૫૦ ડબલ્યુજી ૩ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
248
2
સંબંધિત લેખ