આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચોળા-મગ-અડદમાં નુકસાન કરતા આ ચૂસિયાંને ઓળખો
આ પાનપગા ચૂસિયાં ફૂલ, વિકસતી ડાળીઓ અને શીંગોમાંથી રસ ચૂસીને નુકસાન કરતા હોય છે. વધારે ઉપદ્રવ હોય તો જ દવાકિય પગલાં લેવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
38
2
સંબંધિત લેખ