આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
જાણો, પશુમાં ગળસુંઢા રોગના લક્ષણો
આ એક જીવાણું થી થતો રોગ છે. આ રોગમાં 104-106 ફેરનહીટ સુધી તાવ આવે છે, ગળામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો પશુનું 24 કલાકમાં મૃત્યુ પણ થઇ શકે છે આ રોગ સામાન્ય રીતે વરસાદની ઋતુમાં થાય છે પરંતુ વર્ષમાં ગમે ત્યારે થઈ શકે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
178
0
સંબંધિત લેખ