આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં ભુખરા ચાંચિયાને લીધે થયેલ નુકસાન
ભુખરા ચાંચિયા કપાસના ઝીંડવાની દંડીઓનો રસ ચૂસે છે. તેના નિયંત્રણ માટે ક્વિનોલ્ફોસ 25 ઇસી @ 2 મિલી પ્રતિ 1 લિટર પાણીમાં ભેળવીને છટકાવ કરવો
આ ઉપયોગી માહિતી નીચે આપેલ ફેસબુક,વોટ્સએપ અથવા મેસેજ વિકલ્પને પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો.
75
0
સંબંધિત લેખ