આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જુવાર-ડાંગર-બાજરીને નુકસાન કરતી અળશીને ઓળખો
અળશીને વાયરવર્મ અથવા ક્લીક બીટલની ઇયળ પણ કહેવામાં આવે છે જે જમીનમાં રહી મૂળને નુકસાન કરે છે તેમજ જમીન નજીક થડમાં કાણૂં પાડી થડને પણ નુકસાન કરે છે. છોડ સુકાઇ જાય છે. ગોરાડૂ અને રેતાળ જમીનમાં આનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
61
0
સંબંધિત લેખ