આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મેન્ટીડ, એક પરભક્ષી કિટક વિષે જાણો:
આ પરભક્ષી કિટક તેના આગળ પગની જોડ વિશિષ્ટ પ્રકારની હોય છે. તેની મદદથી આ કિટક પોચા શરીરવાળી જીવાતો જેવી કે મોલો, તડતડિયા, સફેદમાખી, મીલીબગ્સ, નાના ચૂસિયાં, નાની નાની ઇયળોને પકડી ભક્ષણ કરે છે. મેન્ટીડ મોટી થતા તે મોટી ઇયળો, ઢાલિયા વર્ગની જીવાતો, તીતીઘોડો, ખપૈડી જેવી મોટી જીવાતોને ખાઇ છે. આવા કિટકોને સાચવવા.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
36
0
સંબંધિત લેખ