આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ પરજીવી કીટકને ઓળખો
આ “ચીલોનસ” તરીકે પરજીવી કીટક ઓળખાય છે જે કપાસ, ભીંડા અને બટાટામાં આવતી ઇયળોનું પરજીવીકરણ કરી તેમનો નાશ કરે છે, આ એક ઉપયોગી કીટક છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
72
0
સંબંધિત લેખ