આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ પરજીવી કીટક “એપેન્ટીલસ”ને ઓળખો
આ પરજીવી કીટક પાન ખાનાર ઇયળની ફૂદીએ મુકેલ ઇંડામાં પોતાના ઇંડા મૂકી તેમનું પરજીવીકરણ કરે છે. ટામેટા જેવા પાકમાં આ પરજીવી કીટકની વસ્તી વધારે જણાય તો પાકમાં દવા છાંટવાનું ટાળવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
19
0
સંબંધિત લેખ