આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જાણો, આ પરજીવી કીટક વિષે:
આ પરજીવી કીટક “એપેન્ટીલસ” ના નામે ઓળખાય છે. આની પુખ્ત માદા કિટક પાકને નુકસાન કરતી ઇયળોમાં પોતાના ઇંડા મૂકે છે જેથી ઇયળ આગળ પોતાનું જીવનચક પૂર્ણ કરી શક્તી નથી. આવા પરજીવી કિટકોની હાજરી નોંધનિય હોય તો એક તબ્બકે દવા છાંટવાનું મૂલતવી રાખી જૈવિક નિયંત્રણનો લાભ લેવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
52
0
સંબંધિત લેખ