આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ “વાણિયા” કીટક વિષે જાણો?
આ કિટક પાકમાં નુકસાન કરતા બીટલ્સ, ઉડતા ફૂદા-પતંગિયા, ફળમાખીના પુખ્ત વિગેરેને ખાઇ જઇ તેમનું કુદરતીરીતે નિયંત્રણ કરે છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
59
0
સંબંધિત લેખ