આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ મોટી મોટી ઇયળ વિષે વધુ જાણો
આ “હોક મોથ”ની ઇયળ છે જે ફળપાકોમાં ખાસ કરીને લીમ્બુ વર્ગના છોડ તેમ જ તલના પાકને વધારે નુકસાન કરતી હોય છે. આ ઇયળો મોટી હોવાથી ખૂબ જ ખાઉધરી છે. ઉપદ્રવ હોય તો સામાન્ય રીતે દવાના છંટકાવથી કાબૂમાં આવતી નથી. છોડ ઉપર સંખ્યા જૂજ હોવાથી તેમને હાથથી વીણી લઇ નાશ કરવી એ જ ઉત્તમ ઉપાય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
10
0
સંબંધિત લેખ