આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બટાટામાં આવતા વિષાણૂજન્ય રોગ વિષે જાણો
બટાટામાં જો મોલો-મશીનો ઉપદ્રવ જોવા મળે તો તે રસ ચૂસીને નુકસાન તો કરે છે પણ સાથે સાથે વિષાણૂજન્ય રોગો જેવા કે પંચરંગીયો, કોકડવા અને પાન વળી જેવા રોગનો પણ ફેલાવો કરે છે. વિષાણૂને કાબૂમાં લેવા માટે કોઇ દવા નથી પણ રોગના વાહક એવા મોલો-મશીનું અસરકારકરીતે નિયંત્રણ કરવું જોઇએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
74
1
સંબંધિત લેખ