આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણની આ જીવાતને ઓળખો
આ લેસ વીંગ બગ તરીકે ઓળખાય છે. જીવાતના બચ્ચાં આછા લીલા રંગના અને કાળા ટપકાંવાળા હોય છે. બચ્ચાં અને પુખ્ત બંન્ને પાનમાંથી રસ ચૂસે છે જેથી પાન ઉપર સફેદ પડતા પીળા રંગના ડાઘા પડે છે. રીંગણની અન્ય જીવાત માટે છંટાતી દવાથી આનું નિયંત્રણ થઇ જતુ હોય છે. આના માટે અલગથી દવા છાંટવાની જરુર પડતી નથી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
68
0
સંબંધિત લેખ