આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણના ખેતરમાં જોવા મળતા આ વાકુંબા ને ઓળખો
આ એક પરોપજીવી વનસ્પતિ છે જે રીંગણના મૂળમાંથી ખોરાક લઇ નુકસાન કરે છે. આ પરોપજીવી વનસ્પતિને નાશ કરવા માટે કોઇ દવા નથી. સમયાંતરે હાથથી કાઢીને દુર કરવા. આવા કાઢેલ વાકુંબા ગાય-ભેંસને પણ ખવડાવા નહીં કે ઉકરડામાં પણ નાંખવા નહીં.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
30
0
સંબંધિત લેખ