આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં આવતા આ વાયરસને ઓળખો.
આ ટોમેટો મોઝેક વાયરસ છે જે રોગીષ્ટ બી માંથી તૈયાર કરેલ ધરુ, માણસ દ્વારા કરાતા ખેતી કાર્યો જેવા કે નિંદામણ કરવુ, પિયત આપવું વગેરેથી ફેલાય છે. આવા નુકસાન થયેલ છોડ ખેતરમાંથી કાઢીને બાળીને નાશ કરવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
35
0
સંબંધિત લેખ