આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ ઢાલિયા કીટક અને તેની ઇયળ અવસ્થાને ઓળખો અને સાચવો
આ કિટક લેડી બર્ડ બીટલ તરીકે ઓળખાય છે. આ પુખ્ત કિટક અને તેની ઇયળ અવસ્થા, બન્ને કપાસના છોડ ઉપર આવેલ મોલોને ખાઇ જાય છે. આવા કિટકોની વસ્તી વધારે હોય તો દવાના છંટકાવ ટાળવા અને તેમને કામ કરવા દેવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
1
સંબંધિત લેખ