AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ પરજીવીને ઓળખો
આ પરજીવી કીટક કોબીજમાં આવતી મોલોનું પરજીવીકરણ કરી મોલોમાં પોતાનું ઇંડુ મૂકે છે. આવી પરજીવીકરણ થયેલ મોલોનું આગળ જીવનચક્ર અટકે છે. આવી મોલોમાંથી બીજા આવા પરજીવી કીટક નીકળે છે જે બીજી મોલોને આ રીતે પરજીવીકરણ કરી મોલોની વસ્તીમાં ઘટાડો કરે છે. તેમને સાચવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
6
0