આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જાણો અને જૂઓ આ ઇયળ વિશે
આ લેડીબર્ડ (ઢાળિયા)ની ઇયળ અવસ્થા છે જે મોલો-મશી, તડતડિયા જેવા પોચી શરીરવાળી જીવાતોને ખાઇ જઇ એક ઉપયોગી કિટક છે. એક ઇયળ પ્રતિ દિન ૪૦૦ થી ૫૦૦ મોલોને ખાઇ જતી હોય છે. આની વસ્તિ સંતોષકારક હોય તો દવાના છંટકાવ ટાળવા.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
29
0
સંબંધિત લેખ