આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ જીવડાને ઓળખો
આ લાખના જીવડા છે જે બોર અને અન્ય વૃક્ષો ઉપર નભતા હોય છે. જો લાખની ખેતી કરતા ન હોય તો આવા ફળાઉ વૃક્ષો ઉપર દેખાય કે તરત જ તેવી ડાળીઓ કાપી નાખીને આગળ વધતા અટકાવવા અને યોગ્ય દવાના છંટકાવ કરતા રહેવું.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
28
0
સંબંધિત લેખ