આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણમાં ક્યારેક જોવા મળતી આ ગાભમારાની ઇયળને ઓળખો
ઇંડાંમાંથી નીકળતી ઇયળ થડમાં પેશી જઇ અંદરનો ગર્ભ ખાય છે, પરિણામે ધીરે ધીરે આખો છોડ સુકાવા માંડે છે. આવા નુકસાનવાળ છોડ જોવા મળે કે તરત જ ખેતરમાંથી કાઢી નાખી નાશ કરવા એ જ ઉત્તમ ઉપાય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
78
5
સંબંધિત લેખ