આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુવેરમાં આવતા આ શીંગના ચૂસિયાને ઓળખો
બદામી કે લીલા રંગના ચૂસિયાં તેની પુખ્ત અને બચ્ચાં અવસ્થા બંન્ને પોતાના સોય જેવા મુખાંગને શીંગમાં ખોસી વિકસતા દાણામાંથી રસ ચૂસે છે જેને લીધે દાણાનો વિકાસ અટકે છે. દાણા સંકોચાઇ જાય અને શીંગમાંથી અર્ધવિકસીત/ કોકડાયેલા દાણા મળે છે, જે ખાવા લાયક રહેતા નથી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
38
0
સંબંધિત લેખ