આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસના મિરિડ બગ વિશે જાણો
ભૂખરા રંગના પુખ્ત અને બચ્ચાં પાન, ડૂંખ, જીંડવા રહી રસ ચૂસે છે. પરિણામે ઉપદ્રવિત ભાગ ધીમે ધીમે પીળો પડી ચીમળાઇ જાય છે અને છોડ પરથી ખરી પડે છે. જીંડવા પર કાણાં પડેલા જોવા મળે છે. કેટલીકવાર જીંડવા બેડોળ થઇ જાય છે. પાણીની ખેંચ પડતા ઉપદ્રવ વધતો હોય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
102
0
સંબંધિત લેખ