આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
નારિયેળમાં ગેંડા કિટકથી થતા નુકસાનને ઓળખો
પુખ્ત ઢાલિયા નવા નિકળતા પાનની નીચે થડમાં કાણૂં પાડી પાન ચાવીને કુચા બહાર કાઢે છે, પરિણામે જ્યારે પાન બહાર નીકળે ત્યારે તે પંખા આકારે કપાયેલું જોવા મળે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
9
0
સંબંધિત લેખ