આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઘઉંના આ ઢાલ પક્ષ વર્ગની જીવાતને ઓળખો
આ જીવાતની ઇયળ તેમજ પુખ્ત અવસ્થા ઘઉંના પાકને નુકસાન કરી શકે છે. પાન ઉપર પટ્ટી સ્વરુપમાં નુકસાન કરે છે. પુખ્ત અવસ્થાએ આખા પાનને ખાઇને નુક્સાન કરે છે જ્યારે ઇયળ અવસ્થા પાનની ઉપરની બાજુ રહી પડ કોરી ખાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
18
0
સંબંધિત લેખ