આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસને ઉધઇથી બચાવવા માટે આટલું અવશ્ય ધ્યાને રાખો
જે મિત્રો કપાસ નું વાવેતર કરવાનું હોય અને ખેતરમાં શરૂઆતી અવસ્થા એ ઉધઇથી વધારે નુકસાન થતું હોય તો અત્યારે ઓરવણ કરતી વખતે હેક્ટરે ૩ થી ૪ લી ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા પિયત સાથે જમીનમાં આપી દેવી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
50
0
સંબંધિત લેખ