કૃષિ જુગાડઆદર્શ કિસાન સેન્ટર
નીલ ગાયને ભગાડવા બનાવ્યો દેશી જુગાડ
• આજે આપણે એક દેશી જુગાડ વિશે વાત કરીશું જે બેટરીઓ પર ચાલે છે અને નીલગાયને અંકુશ રાખવામાં ખૂબ મદદગાર છે. • આ જુગાડ થી તેનો પ્રકાશ પણ ફરે છે અને સાથે સાયરન અવાજ કરે છે. • આ સાયરન ના કારણે નીલગાય ખેતર માં આવતી નથી જેથી આપણે આપણા ખેતરના પાકને સુરક્ષિત રાખી શકીએ. સંદર્ભ - આદર્શ કિસાન સેન્ટર આ જુગાડ ને લાઈક કરીને અન્ય મિત્રો સાથે શેર કરો અને તમે કોઈ આવો જુગાડ કર્યો હોય તો અમને મોકલી આપો.
556
37
સંબંધિત લેખ