આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં તડતડિયાથી થતા નુકસાનને રોકો:
વરસાદનું પ્રમાણ ઘટતું જશે તેમ તેમ આનો ઉપદ્રવ વધતો જણાશે. પાન કોકડાઇ જઇ કોડિયા જેવા થઇ જાય છે. ઇન્ડોક્ષાકાર્બ ૧૪.% + એસીટામીપ્રીડ ૭.૭% એસસી ૧૦ મિલિ અથવા ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૧ ગ્રા. અથવા ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુઅજી ૩ ગ્રા. દવા પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
173
0
સંબંધિત લેખ