આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આંબામાં આવા ગુચ્છા દેખાય છે?
આમ થવાના ઘણા કારણોમાં એક પાન કથીરી છે, જે રોગને ફેલાવામાં મદદ કરે છે. આવા દેખાતા ગુચ્છાં તોડી લઇ બાળીને નાશ કરવા કે જેથી ઉપદ્રવ આગળ વધતો અટકે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
47
3
સંબંધિત લેખ