આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસના પાન કોડિયા જેવા દેખાય છે?
તડતડિયા પાનની નીચેની બાજુ રહી રસ ચૂસે છે. જેને કારણે પાન કોકડાઇ કોડિયા જેવા દેખાય છે. આ જીવાતની લાળમાં અમૂક રસાયણ રહેલ હોય છે જેને લીધે પાનની કિનારી થી લઇ આખૂ પાન લાલ થઇ જાય છે. નિયંત્રણ માટે ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુઅજી ૩ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
144
0
સંબંધિત લેખ