સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળીના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન
1.સીઝન પ્રમાણે ડુંગળીનું વાવેતર એક અઠવાડિયામાં પૂર્ણ થઇ જશે. 2.જ્યારે ડુંગળીના પાકનું વાવેતર કરતા હોઇએ ત્યારે જીવાત ના ઉપદ્રુવ ને ઘટાડવા બેથી વધારે સીઝન નો સમયગાળો રાખવો અનિવાર્ય છે. 3.પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો. તેમજ બીજ માવજત આપવી ખુબ અગત્ય ની છે . 4.પાકની ફેરબદલી કરવી.
5.ડુંગળીને એવી જગ્યાએ વાવવી જોઇએ જ્યાંથી પાણી સરળતાથી નીકળી શકે._x000D_ 6. ડુંગળીના પાકને હંમેશા ક્યારો કરીને વાવવો જોઇએ._x000D_ 7.જ્યારે જંતુનાશકનો છંટકાવ કરતા કરો ત્યારે પાણીમાં સ્ટીકરનો ઉપયોગ કરો._x000D_ 8. જીવાત ઉપદ્રવને નિયંત્રિત કરવા પાક પર યોગ્ય જંતુનાશકનો છંટકાવ કરવો._x000D_ 9.એક જ ગ્રુપના જંતુનાશકનો સતત ઉપયોગ કરવો નહિ.પાકની કીટપ્રતિકારક શક્તિના વિકાસ માટે જુદા- જુદા જંતુમાશકનો ઉપયોગ કરવો જોઇએ._x000D_ 10. ડુંગળીના બીજ ઉત્પાદન માટે ફલાવરીંગ પછી ફૂગનાશક અથવા જંતુનાશકનો ઉપયોગ કરશો નહીં._x000D_ સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ, 24 જાન્યુઆરી, 2019
820
0
સંબંધિત લેખ