આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
વેલાવાળા શાકભાજીમાં ફળમાખીના ટ્રેપ્સ મૂકો
આ પાકમાં ક્યુ લુરયુક્ત ફળમાખીના ટ્રેપ્સ એકરે ૫ થી ૬ મુકવાથી આ ફળમાખી સામે રક્ષણ મેળવી શકાય છે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
115
0
સંબંધિત લેખ