આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સોયબીનમાં આ ગ્રીન સ્ટીન્ક બગ (ચૂસિયા)ને ઓળખો
આ ચૂસિયા પુખ્ત તેમ જ અર્ભક બન્ને અવસ્થાએ પાન તેમજ સોયબીનની શીંગોમાં વિકસતા દાણામાંથી રસ ચૂસિને નુકસાન કરતી હોય છે. પરિણામે દાણા ચિમળાઇ જાય છે. જો વધારે પ્રમાણમાં હોય તો ભલામણ કરેલ જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
20
0
સંબંધિત લેખ