આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શેરડીમાં વેધકો (બોરર)
શેરડીમાં ઘણા પ્રકારના વેધકો (બોરર) નુકસાન કરતા હોય છે અને ગાભમારો (ડેડ હાર્ટ) પેદા કરે છે જેને કારણે છોડનો વિકાસ અટકી જતો હોય છે. શેરડીમાં દવા છાંટવી એ ખૂબ જ અગવડતા ભરેલ હોય છે. ખેતરમાં પાણી લાંબો સમય ભરાઇ ન રહે, બડઘા પાક લેવો નહિ, જીવાતમુક્ત શેરડીના કટકા નવી રોપણી માટે પસંદ કરવા, ખેતરમાં એકાદ પ્રકાશ પિંજર લગાવવું વિગેરે કાળજી રાખવી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
138
0
સંબંધિત લેખ