આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણમાં એપીલેકના બીટલ
આ જીવાતના પુખ્ત ચણાની દાળ જેવા અર્ધ ગોળાકાર અને કથ્થાઈ રંગના હોય છે. ઈયળ અને પુખ્ત પાનની નસોની વચ્ચેનો લીલો ભાગ (નિલકણો) ખાય છે જેથી પાન ચારણી જેવા બની જાય છે. ઉપદ્રવ વધારે હોય તો પાન ઝાંખરા જેવા થઈ જાય છે. ઉપદ્રવ વધારે હોય તો સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૪ મિલિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો. વિડીયો સંદર્ભ : યુએમઈ ગાર્ડન વિડિઓઝ
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
21
0
સંબંધિત લેખ