આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટા પાકમાં ચુસીયા જીવાતનું સંક્રમણ
ખેડૂત નામ - શ્રી વિજય રાઠોડ રાજ્ય - રાજસ્થાન સલાહ - સાયટ્રોનિલિપ્રોલ @ 10.26% ઓડી @ 360 ગ્રામ 200 -250 લિટર પાણીમાં ભેળવીને પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો.
આ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
94
9
સંબંધિત લેખ