AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
25 Feb 20, 01:00 PM
કૃષિ વાર્તાસકાલ
યુરોપમાં વધુ પસંદ કરે છે ભારતીય દ્રાક્ષ
જર્મની સહિત યુરોપમાં ભારતીય દ્રાક્ષનું વેચાણ સતત ચાલુ છે. દ્રાક્ષની નિકાસ માટેની ગ્રેપનેટ સિસ્ટમ સફળ રહી છે અને આ સિઝન માટે મહારાષ્ટ્ર અને કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં દ્રાક્ષ ઉત્પાદકો દ્વારા 33,505 બગીચાઓ ઓનલાઈન નોંધાયા છે. વિશ્વ બજારમાં, નેધરલેન્ડની મહત્તમ નિકાસ 24,382, અને જર્મની માં 4,479 ટન નિકાસ થઇ છે.
ગયા વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં 44,891 મેટ્રિક ટન દ્રાક્ષની નિકાસ કરવામાં આવી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 36,429 ટનની નિકાસ થઈ છે. તેમાં નેધરલેન્ડ, જર્મની માં ઇંગ્લેન્ડ માં 3953, ડેનમાર્ક માં 866 ટન અને ફિનલેન્ડ, આયર્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઑસ્ટ્રેલિયા, સ્વીડન, ફ્રાંસ, ઇટાલી, સ્વિટ્ઝર્લન્ડ, નોર્વે વગેરે દેશમાં નિકાસનો પણ સમાવેશ છે. સંદર્ભ - સકાલ, 24 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
74
0