આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળુ મકાઇની મોડી કરેલ વાવણીમાં ટપકાંવાળી લશ્કરી ઇયળ
મોડી કરેલ વાવણીમાં લશ્કરી ઇયળનો ઉપદ્રવ આવી શકે છે. આ માટે ઉપદ્રવની શરુઆતે સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. ખાસ કરીને છોડની ભૂંગળીમાં દવા પડે તેની કાળજી રાખવી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
20
0
સંબંધિત લેખ