AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Mar 20, 12:00 PM
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
આહવો / આઉમા પાણી ભરાઈ જવુ
આ સ્થિતીમા તલ અથવા સરસીયુ તેલ ૨૦૦ મિલી જેટલુ લઈ તેને ગરમ કરો, તેમા એક મુઠ્ઠી હળદર તેમજ લસણના ટુકડા નાખી, મિશ્રણને બરાબર ભેગુ કરો અને ઉકળે એ પહેલા ગેસ પરથી ઉતારી લો, તેને ઠંડુ થવા દો અને ત્યાર બાદ જ્યા પાણી ભરાયુ છે ત્યા અને આખા બાવલા પર મિશ્રણને ઘસીને લગાવો, આવુ દરરોજ ૪ વખત 3 દિવસ સુધી કરવુ.
આ માહિતીને લાઈક અને શેર કરો.
98
3