AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
16 Feb 20, 06:30 PM
પશુપાલનમુખ્તિયાર પેટકેર
(કૃત્રિમ બીજદાન) કરાવતી વખતે ધ્યાન માં રાખવાના મુદ્દા
• પશુ ને સાફ નવડાવી દેવા જેથી પશુના શરીરનું તાપમાન સામાન્ય રહે. • બીજ દાન પશુના ગરમીમાં આવ્યા ના યોગ્ય સમયમાં એટલે કે મધ્યભાગ માં કરાવવું. • સીમેન સ્ટ્રો બહાર નીકળ્યા પછી તરતજ સામાન્ય ગરમ પાણીમાં યોગ્ય તાપમાનમાં રાખવું. • અન્ય વધુ માહિતી જુઓ આ વીડિયોમાં. સંદર્ભ: મુખ્તિયાર પેટકેર આ વીડિયોને લાઈક કરી અન્ય પશુપાલક મિત્રો સાથે શેર કરો.
696
15