આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
વાછરડા-પાડા ઉછેર માટે મહત્વની બાબત
વાછરડા અથવા પાડાના જન્મના તુરંત એક કલાક સુધીમાં તેને માતાનું પ્રથમ દૂધ એટલે કે ખીરું/ખરાંટુ તેના વજનના દસમાં ભાગ જેટલું જુદા જુદા સમયમાં આપવું જોઈએ. ઘણી વખત બેદરકારીના કારણે નવજાત બચ્ચાનું મૃત્યુ થાય છે અને તેની અસર માદા પશુના દૂધ ઉત્પાદન પર પડતી હોય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
273
0
સંબંધિત લેખ