આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
વાછરડા-પાડા ઉછેર માટે મહત્વની બાબત
માદા ગાય-ભેસ વર્ગના પશુની જેમ જ નર પશુના ખોરાકમાં સમતોલ આહાર અને પુરતું પોષણ આપવું જરૂરી છે. જો નર પશુના ઉછેરમાં ખામી રાખવામાં આવે તો તે આગળ જતા પોતાની જનીનિક ક્ષમતા પ્રમાણેની પ્રજનન ક્ષમતા કેળવી શકતું નથી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
176
0
સંબંધિત લેખ