આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
કૃમિના નાબૂદ માટે મહત્વપૂર્ણ લીમડો
પશુના વિકાસ માં અવરોધક મહત્વ કૃમિ ભાગ ભજવે છે જેના નિયંત્રણ માટે કૃમિથી પીડાતા પશુને લીમડાના પાન વાટીને (ક્રશ) હિંગ સાથે ખવડાવવાથી પશુને કૃમિથી રાહત મળે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
384
2
સંબંધિત લેખ