આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ડાંગરના કંટીના ચૂસિયા વિષે વધુ જાણો
આ જીવાતના શરીરમાંથી ખાસ પ્રકારની અણગમતી વાસ આવતી હોવાથી “ગંધી બગ” તરીકે ઓળખાય છે. તેના બચ્‍ચાં તથા પુખ્‍ત કીટક કંટીમાં દૂધે ભરાયેલા દાણામાંથી રસ ચૂસે છે. પરિણામે આવા દાણા પોચા રહે છે. ઉપદ્રવ વધુ હોય તો કંટી ઉપર દાણાને બદલે ડાંગરના ખાલી ખોખા જ રહે છે. છાંયાવાળા વિસ્‍તારમાં તેની વસ્‍તી વધારે પ્રમાણમાં જોવા મળે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
98
0
સંબંધિત લેખ