પશુપાલનNDDB
પશુમાં મુખ્ય અને ગૌણ ખનિજ તત્વોનું મહત્વ
દુધારુ પશુઓને સામાન્ય શારીરિક સંરક્ષણ, વિકાસ અને પ્રજનન હેતુ આહારમાં ઘણા બધા ખનિજ તત્વોની જરૂરિયાત હોય છે. જે ખનિજ તત્ત્વની વધુ માત્રામાં જરૂર હોય છે, તેને મુખ્ય ખનિજ તત્ત્વ અને જેની જરૂરિયાત ઓછી છે, તેને ગૌણ ખનિજ તત્વો કહેવાય છે. મુખ્ય ખનિજ તત્વોમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નીશિયમ, પોટેશિયમ, સોડિયમ, ક્લોરીન અને સલ્ફર અને ગૌણ ખનિજ તત્વોમાં લોહ, જસ્ત, મેંગનીજ, તાંબું, આયોડીન કોબાલ્ટ અને સેલેનિયમ હોય છે._x000D_ ખનિજ તત્વોનું કાર્ય_x000D_ કેલ્શિયમ_x000D_ • દૂધ ઉત્પાદન માટે જરૂરી_x000D_ • હાડકા અને દાંતના નિર્માણ માટે આવશ્યક_x000D_ • માશપેસીને નાજુક બનાવે _x000D_ ફોસ્ફોરસ_x000D_ • ઉર્જા ને શરીરમાં ઉપયોગ કરવા જરૂરી_x000D_ મેગ્નીશિયમ_x000D_ • કાર્બોહાઇડ્રેટ્સ અને અવશોષણ પ્રક્રિયા અને પ્રોટીન ના નિર્માણ માટે આવશ્યક_x000D_ કોપર_x000D_ • હિમોગ્લોબિન નિર્માણ માટે આવશ્યક_x000D_ • શરીરનો રંગ બનાવવા અને અનેક એંઝાઇમન્સના સંઘટન માટે આવશ્યક છે._x000D_ • પ્રજનન માટે આવશ્યકતા_x000D_ ઝીંક_x000D_ • શુક્રાણુ નિર્માણ, પ્રાથમિક અને અન્ય અંગોના વિકાસ માટે આવશ્યક_x000D_ • ચામડીની કોશિકાઓ સામાન્ય કાર્યપ્રણાલી માટે જરૂરી_x000D_ મેંગનીજ_x000D_ • શરીરમાં કાર્બોહાઇડ્રેટનો ઉપયોગ કરવામાં મદદ કરે_x000D_ • ફેટી એસિડ બનાવટ માટે જરૂરી_x000D_ આયોડીન_x000D_ • થાઇરાઇડ હાર્મોન નિર્માણ માટે જરૂરી_x000D_ • પશુના પ્રજનન અને વિકાસ માટે જરૂરી_x000D_ કોબાલ્ટ_x000D_ • રુમનના જીવાણુઓ દ્વારા વિટામિન બી 12 બનાવટ માટે જરૂરી_x000D_ • હિમોગ્લોબિન ના નિર્માણ માટે જરૂરી _x000D_ સંદર્ભ: NDDB_x000D_
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
298
0
સંબંધિત લેખ