આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુઆહારમાં ખનીજ ક્ષારોનું મહત્વ
પશુને જુદા જુદા ઘાસચારામાંથી ખનીજ ક્ષારો (મિનરલ મિક્ષર) મળતા જ હોય છે, પરંતુ તે પૂરતા પ્રમાણમાં ના હોવાથી ઘણી વખત જે-તે ખનીજની ઉણપ શરીરમાં સર્જાય છે, આ બાબત ટાળવા મિનરલ મિક્ષર સપ્લીમેન્ટ ૩૫-૫૦ ગ્રામ દરરોજ ખોરાક સાથે આપવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
229
0
સંબંધિત લેખ