પશુપાલનNDDB
પશુમાં ડીવૉર્મિંગ (કૃમિનાશક) નું મહત્વ
• કૃમિના કારણે દૂધ ઉત્પાદન ઓછું મળે છે. • કૃમિનાશક દવા પશુની ઉંમર અને વજનના આધારે આપવી જોઈએ. • કૃમિનાશક દવા પશુને વર્ષમાં 2 વાર અવશ્ય આપવી જોઈએ. સંદર્ભ: NDDB વધુ જાણવા માટે આ વિડિઓ અવશ્ય જુઓ તેમજ લાઈક કરો અને અન્ય પશુપાલક મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં!
1090
0
સંબંધિત લેખ