આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચાફ્કટર નું મહત્વ
પશુપાલનમાં ચાફ્કટરનું મહત્વ વિશેષ છે. ગાય-ભેસને ચાફિંગ કરેલો ચારો આપવાથી તેઓ આરામથી ખાય શકે છે. મુખ્ય વસ્તુ કે ચાફ્કટરના ઉપયોગથી ઘાસચારાનો બગાડ અટકે છે. ચાફિંગ કરેલા લીલા ચારા સાથે સુકો ચારો મિક્સ કરીને પણ આપી શકાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
781
0
સંબંધિત લેખ